"કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે."
લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ એ બધાને જડતી નથી...! લોકો વારંવાર કહેતા હોય છે કે 'જીવતા રહેશું તો ફરી મળીશું' પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે 'મળતા રહેશો તો જીવતા રહેશું.' 🌹 શુભ સવાર 🌹